શાળા અમારી તીર્થ ભૂમિ સૌ ભણે સૌ આગળ વધે - ધોરણ -૯ મા એડમિશન ( Click Here - ધોરણ-૧૧(વિજ્ઞાન.પ્રવાહ) મા એડમિશન . click here - ધોરણ -૧૨(વિજ્ઞાન.પ્રવાહ) મા એડમિશન . click here એડમિશન માટેની તમામ સુચનાઓ વેબસાઇટ પર મુકવમા આવશે ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ. -- ફોર્મ પૂર્ણ ભરવાનું રહેશે. -- ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીની શાળામાં જે પ્રમાણે નામ કે અન્ય વિગત ચાલતી હોય તે પ્રમાણે જ નામ કે અન્ય વિગત દાખલ કરવાનું રાખશો … -- ફોર્મમાં જ્યાં લાલ કલરનું * (સ્ટારનું ચિહ્નન) બતાવશે તે વિગત ફરજીયાત ભરવાની રહેશે જ્યાં લાલ કલરનું * (સ્ટારનું ચિહ્નન) નહિ હોય ત્યાં ફરજિયાત વિગત રહેશે નહીં. -- અહીં કોઈ તકલીફ જણાય તો આપને 8238533003/9725489195 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરીએ છીએ. -- એડમિશન માટેની વધુ સુચનાઓ અમો વેબસાઈટ પર મુકતા રહીશું તો વેબસાઈટ પર સમયાંતરે જોત...
શ્રી રાજેશ્વર આદર્શ વિદ્યાલય, થરાદ
સ્વ.શ્રી પી.એ. માળવી શ્રી રાજેશ્વર આદર્શ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય થરાદ સ્થળ : જુના આર.ટી.ચેકપોસ્ટ,સાંચોર હાઈવે રોડ, થરાદ