Skip to main content
શાળા અમારી તીર્થ ભૂમિ સૌ ભણે સૌ આગળ વધે



-ધોરણ -૯  મા એડમિશન (Click Here



-ધોરણ-૧૧(વિજ્ઞાન.પ્રવાહ) મા એડમિશન. click here



-ધોરણ -૧૨(વિજ્ઞાન.પ્રવાહ) મા એડમિશન. click here

 

એડમિશન માટેની તમામ સુચનાઓ વેબસાઇટ પર મુકવમા આવશે

 

ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ.
--
ફોર્મ પૂર્ણ ભરવાનું રહેશે.
--
ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીની શાળામાં જે પ્રમાણે નામ કે અન્ય વિગત ચાલતી હોય તે પ્રમાણે જ નામ કે અન્ય વિગત દાખલ કરવાનું રાખશો
--
ફોર્મમાં જ્યાં લાલ કલરનું * (સ્ટારનું ચિહ્નન) બતાવશે તે વિગત ફરજીયાત ભરવાની રહેશે જ્યાં લાલ              કલરનું * (સ્ટારનું ચિહ્નન) નહિ હોય ત્યાં ફરજિયાત વિગત રહેશે નહીં.
--
અહીં કોઈ તકલીફ જણાય તો આપને 8238533003/9725489195 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા                  અનુરોધ કરીએ              છીએ.
--
એડમિશન માટેની વધુ સુચનાઓ અમો વેબસાઈટ પર મુકતા રહીશું તો વેબસાઈટ પર સમયાંતરે જોતા         રહેવુ જે વેબસાઈટ તમને ફોર્મ પૂર્ણ ભર્યા પછી છેલ્લે આપવામાં આવશેફોર્મ કુલ.૪ સ્ટેપ(પગલાં)મા છે            જેથી ફોર્મ સબમિટ ન થાય ત્યાં સુધી ફોર્મ ભરતા રહેવું.
--
ફોર્મ સબમિટ થયા પછી તમને ફોર્મ સબમિટ થયાનો મેસેજ મળશે ત્યારબાદ જ ફોર્મ ફાઇનલ ગણાશે.. --         અધવચ્ચેથી ફોર્મ અધૂરું મુકનારનું ફોર્મ સબમિટ નહિ થાય.ફોર્મ જ્યાં સુધી સબમિટ ન થાય ત્યાં સુધી              રિફ્રેશ ન કરો
ONLINE REGISTRATION કરવાથી પ્રવેશ મળી ગયો એમ સમજવું નહીં પ્રવેશ શાળાના નીતિનિયમો પ્રમાણે મળશે.



  • ધોરણ ૯  થી  ૧૨

  • સાયન્સ વિભાગ - ૧૧ અને ૧૨

-----------------------------------------------------------------
અમારી સંકુલમાં તમારું સ્વાગત છે
---------------------------------------------------- .
My Traffic Estimate ----------------------------------------------------